Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રૈયા રોડ સદ્દગુરૂ તિર્થધામમાં આવેલી દૂકાનમાંથી ઇમરાન કચરા ૪ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જયદિપસિંહ જાડેજા સહિતે બાતમી પરથી રૈયા રોડ સદ્દગુરૂ તિર્થધામમાં આવેલ દૂકાન નં. ૩૨માં દરોડો પાડી તેમાંથી નહેરૂનગર-૫માં રહેતાં ઇમરાન રમઝાનભાઇ કચરા (ઉ.વ.૩૧)ને રૂ. ૧૪૦૦ના ચાર બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(12:08 pm IST)