Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શુભેચ્છા સમારોહ

મીરામ્બિકા શૈક્ષણિક સંકુલ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨નો શુભેચ્છા સમારંભ યોજાયેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી બી.ડી.જાડેજા તેમજ ટ્રસ્ટી હર્ષાબા જાડેજા, શાળાના આચાર્ય મયુરધ્વજસિંહ જાડેજા તેમજ બી.એડ કોલેજના ઈ.આચાર્ય હેતલબેન જોષી (ગાઈડર) ઉપસ્થિત રહ્યા હતા.

(4:14 pm IST)