રાજકોટ : વીરપુર જાવું કે સતાધાર જવું, આસોની અંજવાણી, માડી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્મે. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તરીમાં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓને આનંદ કરાવી રહયાં છે.
રઘુવંશી બીટસમાં નવરાત્રીનો રંગ બરાબરનો જામ્યો છે. આયોજનને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. સુરક્ષીત, સુસંસ્કૃત પારીવારીક વાતાવરણમાં ૪ હજારથી વધુ ખેલૈયાઓ જમાવટ કરી રહયાં છે. સતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્વારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવનુ આયોજન સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે કરાયું છે. ગઈકાલે છઠૃા નોરતે માનવંતા મહેમાનોમાં જાણીતા સાંઘ્ય દૈનિક અકિલા પરીવારે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
છઠ્ઠા નોરતે માનવંતા અતિથિઓ તરીકે રઘુવંશી ચિલ્ડ્રન કલબના રમણભાઈ કોટકે શાલ ઓઢાડીને રઘુકુળ યુવા ગુ્રપના મુખ્ય આયોજક મિતેશ રૂપારેલીયાનું અભિવાદન કર્યું હતું. માનવતાં અતિથીઓ પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદે, મનીષાબેન ભગદે, જયેષ્ઠારામભાઈ ચતવાણી, તરૂબેન ચંદારાણા, શીતલબેન ગણાત્રા, મીતાબેન તન્ના, જયેશભાઈ અંબાવી, બીનાબેન અંબાવી, હિતેશભાઈ શીંગાળા, કિશોરભાઈ ઘેલાણી, તેજસભાઈ પારેખ, ગાર્ગીબેન શર્મા, ડો. દિનાબેન મોનાણી, એસ.ડી. ઝાલા, કે.એન.ઝાલા, સુરેશભાઈ બાટવીયા, ભનુભાઈ પટેલ, હિતેશભાઈ ખખ્ખર, હિંડોચાભાઈ, પરાગભાઈ દેવાણી, જુલીબેન દેવાણી, ગજેન્દ્રભાઈ ગોકાણી, નેહાબેન ખખ્ખર, ચંદ્રીકાબેન પુજારા, ફાલ્ગુનીબેન હિંડોચા, વિજયાબેન કમાણી, નયનાબેન ગણાત્રા, લતાબેન પોપટ, નીધીબેન ગોકાણી, પરેશભાઈ સોમૈયા, દિવ્યાબેન સોમૈયા, મીનાબેન રૂપારેલીયા, કોમલબેન રૂપારેલીયા, સરોજબેન રાદડીયા, અભિમન્યુસિંહ જાડેજા, પૂજાબા જાડેજા, કિશોરભાઈ ઘેલાણીએ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.
રસાકસીભરી હરીફાઈ બાદ ગુ્રપ–એ માં પ્રિન્સ તરીકે ગોકાણી કેવીન, સવજાણી મનન, જલુ રૂદ્રીક તથા પ્રિન્સેસ તરીકે કટારીયા આરાધી, કોટક નિષ્ઠા, સોમૈયા રાશી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ સિઘ્ધપુરા દિવ્યાંગ તથા પ્રિન્સેસમાં તન્ના ખુશી તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે મીત સેજપાલ, નીલ કારીયા, દર્શન જીવરાજાણી તથા પ્રિન્સેસ તરીકે પીનાલી રૂપારેલીયા, ચાંદની ભોજાણી, જીનીષા પડાણીયા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં દિપ દલસાણીયા તથા કાશ્મીરા સોમૈયા તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે ચાર્મીબેન સેદાણી, ભાવનાબેન અઢીયા વિજેતા બન્યા હતાં તથા સ્પેશ્યલ પ્રાઇઝ ઇનામમાં સ્પંદન ચોટાઈ, અનીસ કુંડલીયા વિજેતા બન્યા હતાં.
જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, પોતાની તટસ્થ સેવા આપી રહયાં છે. વિશાળ મેદાનમાં રાખેલુ સેલ્ફી ઝોન આર્કષણનું કેન્દ્ર બની રહયું છે. ખેલૈયાઓ સેલ્ફી ઝોનમાં ફોટા પડાવવા માટે પડાપડી કરી રહયાં છે. આજે ભૂવા રાસનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા (મો. ૮૦૦૦૯ ૧૦૦૦૯) અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ તન્ના, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, ધવલભાઈ ચેતા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ, વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના ૩૦૦ થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર સતત ખડેપગે રહી આયોજનને ક્ષતિશુન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે.
સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે.
વિશેષ વિગતો માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ર૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪પ૬ પર સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં આયોજક મિતેષભાઈ રૂપારેલીયા તેમજ આયોજકોની ટીમ તથા અન્ય તસ્વીરોમાં ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)