Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી Ph.Dની પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૧૯નું આત્મીય યુનીવર્સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું આ પરીક્ષામાં કુલ ૨૫૪૭ વિદ્યાર્થીોએ નોંધણી કરાવેલ પરીક્ષા કુલ ત્રણ સેશનમાં અને ૩૭ વિષયોમાં લેવામાં આવેલ હતી આ સાથે આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતીનભાઇ પેથાણી તેમજ ઉપકુલપતિ વિજયભાઇ દેસાણીએ પરીક્ષા સંચાલનની વ્યવસ્થા જોવા મુલાકાત લીધેલ અને પરીક્ષા સંચાલનની સારી વ્યવસ્થા અને સુચારુ સંચાલન માટે સમગ્ર ટીમને શુભેચ્છઓ પાઠવેલ આ પેએચડી પ્રવેશ પરીક્ષા ૨૦૧૯ના સુચારુ રૂપ સંચાલન માટે પરીક્ષા કોડીનેટર ડો.એસ.પી સિંગ તેમજ અન્ય સભ્યો ડો. રમેશ કોઠારી ડો. દીપક પટેલ ડો. મનીષ શાહ તેમજ ડો.મિહિર જોશી ડો. એસ. જે પરમાર ડો. અતુલ ગોસાઇ, ડો. રાજા કાથડ, ડો. સંજય પંડ્યા, ડો. ભરત ખેર, ડો. મિતલ કનેરીઆ, ડો. જલ્પા રાંક તેમજ અન્ય volunteersએ જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)