Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

કૃષ્ણ જન્માષ્ટમી લતા સુશોભન અને રથયાત્રાના ફલોટ્સના વિજેતા જાહેર

શકિત યુવા ગ્રુપના સુરત અગ્નિકાંડને પ્રથમ અને ૩૭૦ની કલમના કનૈયા ગ્રુપના સર્જનને તૃતીય ઈનામઃ ખોડલધામ મહિલા સમિતિનો ફલોટ પ્રથમઃ ટ્રેકટરના ફલોટમાં સમર્પણ યંગ ગ્રુપ અને રંગીલા હનુમાન ધૂન મંડળને પહેલુ ઈનામ

રાજકોટ, તા. ૨૮ :. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા લતા સુશોભન અને રથયાત્રાના ફલોટસના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સમિતિ વતી પરિષદના મહામંત્રી નિતેશ કથીરિયાએ જન્માષ્ટમીમાં સહયોગી બનેલા સૌનો આભાર માન્યો છે. વિજેતાઓના નામ નીચે મુજબ છે.

પ્રથમ

શકિત યુવા ગ્રુપ-સંત કબીર રોડ

ગોકુળ મિત્ર મંડળ - ચંદ્રેશનગર

મોગલ ગ્રુપ - ભગવતીપરા

દ્વિતીય

ઠાકરધણી ગ્રુપ-નવા થોરાળા

ક્રિષ્ના ગ્રુપ-અક્ષર માર્ગ

તૃતીય

કનૈયા ગ્રુપ - ભાવનગર રોડ

જય મચ્છોમાં ગ્રુપ-રણુજા મંદિર

પ્રોત્સાહન

રાધેશ્યામ ગ્રુપ-ભગવતીપરા

માધવ ગ્રુપ-ભગવતીપરા

મચ્છો મિત્ર મંડળ-પોપટપરા

હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ-રેલનગર

જય ઠાકરધણી ગ્રુપ-શિતલ પાર્ક

રામ યુવા ગ્રુપ - પોપટપરા

બજરંગ મિત્ર મંડળ-આણંદપર

જાગૃત હનુમાન ગ્રુપ-રાજારામ સોસા.

બાલકૃષ્ણ ગ્રુપ-મયુરનગર

દ્વારકેશ ગ્રુપ- સંત કબીર રોડ

ક્રિષ્ના મિત્ર મંડળ-ગંજીવાડા

રામનાથ ગ્રુપ - નવા થોરાળા

દ્વારકાધીશ ગ્રુપ - આમ્રપાલી ફાટક

મોરલીવાળા ગ્રુપ - હનુમાન મઢી ચોક

દ્વારકાધીશ ગ્રુપ - તિરૂપતિનગર

રાણીમા રૂડીમાં ગ્રુપ - રૈયાધાર

સવેશ્વર મંદિર - ગાંધીગ્રામ

ગોપાલ મિત્ર મંડળ - ૧૫૦ ફુટ રોડ

જય ઠાકર ગ્રુપ - અમીન માર્ગ

માખણચોર યુવા ગ્રુપ - શ્રીનાથજી સો.

ક્રિષ્ના સોશ્યલ ગ્રુપ - ગાયત્રીનગર

પંચમુખી બાલાજી ગ્રુપ - મવડી રોડ

રોકડીયા મિત્ર મંડળ - ગોકુલધામ

ટુ વ્હીલર સુશોભન

પ્રથમ

બાલક હનુમાન મિત્ર મંડળ

દ્વિતીય

નરેન્દ્રભાઈ ડોબરીયા-ખોડીયારનગર

તૃતીય

નરેન્દ્રભાઈ ખોલીયા

પ્રોત્સાહન

રંગીલા હનુમાન મિત્ર મંડળ

થ્રી વ્હીલર્સ સુશોભન (ફલોટસ)

પ્રથમ

મિથુન કે. ચૌહાણ-ગાંધીગ્રામ

દ્વિતીય

મામાની મોજ

તૃતીય

બોલબાલા ટ્રસ્ટ

ફોર વ્હીલર્સ

પ્રથમ

ક્રિષ્ના યુવા ગ્રુપ

દ્વિતીય

રાધેશ્યામ ગૌશાળા

તૃતીય

બોલબાલા ટ્રસ્ટ

ટ્રેકટર સુશોભન

પ્રથમ

સમર્પણ યંગ ગ્રુપ

રંગીલા હનુમાન ધૂન મંડળ

દ્વિતીય

આર્ય સમાજ

ક્રિષ્ના મિત્ર મંડળ

સંતોષી ગરબી મંડળ

તૃતીય

સ્વામિનારાયણ મંદિર-સરધાર

ફોર વ્હીલર્સ ટ્રક

પ્રથમ

ખોડલધામ મહિલા સમિતિ

દ્વિતીય

હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ

સરસ્વતી શિશુ મંદિર

તૃતીય

મારૂતિ યુવક મંડળ

બજરંગ મિત્ર મંડળ

પ્રોત્સાહન

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર

રામકૃષ્ણ આશ્રમ

બ્રહ્માકુમારી સંસ્થા

સત્ય હનુમાન યુવા ગ્રુપ

નેપાળી જનજાગૃતિ સમાજ

કુમકુમ યુવા ગ્રુપ

શિવવંશ યુવા ગ્રુપ

સીતારામ મિત્ર મંડળ

એકતા મિત્ર મંડળ

શ્રી કૃષ્ણ સંગઠન

(4:22 pm IST)