Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વોર્ડ નં. ૧૩ માં ફરી વૃક્ષ જમીનદોસ્ત

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૩ માં પી. ડી. માલવીયા કોલેજ વિસ્તારમાં ફરી ગઇકાલે એક વૃક્ષ ધરાશાયી થવા પામ્યુ હતું. નોંધનીય છે કે, ગત સપ્તાહે જ આ વિસ્તારમાં એક મોટું ઝાડ પડયાની ઘટના બની હતી.

(4:00 pm IST)