Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ફુડ શાખા દ્વારા આઇસ ફેકટરીઓમાં ચેકીંગઃ ૧૯૦ કીલો દુષીત બરફનો નાશ

રાજકોટઃ રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૭ આઇસ ફેકટરીઓમાં ચેકીંગઃ નાથ આઇસ ફેકટરી (રેસકોર્ષ ચોક)માંથી ૯૦ કિલો, નવદુર્ગા આઇસ ફેકટરી (વાવડી)માંથી ૪પ કિલો, ભાગ્યોદય આઇસ ફેકટરી (મોચીબજાર)માંથી ૬૦ કિલો અખાદ્ય બરફનો નાશ કરાયોઃ નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેકટરી (ડિલકસ ચોક) ક્રિષ્ના ફ્રીજીંગ (નવરંગપરા) નવદુર્ગા આઇસ ફેકટરી (વાવડી) આ ત્રણેય ફેકટરીઓને નોટીસ ફટકરાઇ

(3:39 pm IST)