Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજકોટમાં ૩૪ ડીગ્રી

રાજકોટઃ શહેરમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૭.૭ ડીગ્રી તાપમાન નોંધાયેલઃ બપોરે ૩ વાગે ૩૪ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયું છેઃ પવનની ગતિ ધીમી પડતાં ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છેઃ આવતીકાલથી ગરમીમાં રાહત મળવાની શકયતા છે

(3:50 pm IST)