Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વોર્ડ નં. ૩ના સિંધી કોલોની સહિતના વિસ્તારમાં શેરી પાસે પેવર રોડ કામનો પ્રારંભ : નિતીનભાઇ ભારદ્વાજ - બીનાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : વોર્ડ નં.૩માં આવેલ સિંધીકોલોની કિટીપરા આવાસ શાળા નં.૪૦ ગેઈટ પાસે તથા પરસાણાનગર શેરી નં.૦૧ તિરુપતિ નમકીન વાળી શેરી પાસે પેવર રોડનું ખાતમુહૂર્ત પ્રદેશ અગ્રણી તથા વિધાનસભા ૬૯ના ઈન્ચાર્જ નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી રાજુભાઇ દરિયાનાણી, મહામંત્રી હિતેષભાઈ રાવલ, ન્યાલભાઈ નેભાણી, મોહનભાઈ ચૌધરી, ઢાલુમલ જેઠાણી, દીપકભાઈ આભનાણી, ચંદ્રેશભાઈ તોલાણી, રાજુભાઈ ભંભાણી, રાજેશભાઈ તલરેજા, ગુલભાઈ ખાનચંદાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપભાઈ બુધ્ધદેવ, કિશોરભાઈ પરમાર, કલબન, મુકેશભાઈ ગોપલાણી, દેવેન્દ્રસિંહ ઝાલા, સુનિલ ટેકવાણી, રાજુભાઇ ઉદાણી, ભુપેન્દ્રભાઇ, જગદીશભાઈ ભોજાણી, મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાધેલા, વિજયભાઈ કોશિયા, હસમુખભાઈ સીતાપરા, હરેશભાઈ જોષી, ચેતનાબેન, અરુણાબેન, ઈલાબેન, નિલેષભાઈ, જયરાજસિંહ, લાલભાઈ, અમુલભાઈ, ધમેર્શભાઈ ભટ્ટ, ગફારભાઈ, રમેશભાઈ ખીરા, મહેશભાઈ, દિગ્વિજયસિંહ, અભયભાઈ, જનુકાકા, મયુરભાઈ વિગેરે કાયર્કતા ઉપસ્થિત રહ્યા હતા.

(3:28 pm IST)