Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સીએ ઇન્સ્ટીટયુટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા પ્રજાસત્તાક પર્વની દેશભકિતસભર કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. સોશ્યલ ડીસ્ટન્સની માર્ગદર્શીકાને અનુસરીને ધ્વજ વંદન સહીતના કાર્યક્રમો થયા હતા.  આ પ્રસંગે રાજકોટ બ્રાંચના ચેરમેન સી.એ. વિનય સાકરીયા, વાઇસ ચેરમેન તથા વીકાસાના  ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસ, ટ્રેઝરર સી.એ. ભાવિન દોશી, સેક્રેટરી સી.એ. જીજ્ઞેશ રાઠોડ, કમીટી મેમ્બર્સ સી. એ. દિપ્તી સાવજાણી, સી. એ. સંજય લાખાણી, એક્ષ ઓફીસીઓ સી.એ. અંકિત કોઠારી, રૈવત શાહ, સબ કમીટી મેમ્બર્સ અને વીકાસાના વાઇસ ચેરમેન રક્ષિત પાબારી, સેક્રેટરી જીત કકકડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:01 pm IST)
  • દિલ્હીમાં અનુભવાયા ધરતીકંપના આંચકાઃ રિકટર સ્કેલ ઉપર ર.૮ની તીવ્રતા નોંધાઇ access_time 1:01 pm IST

  • સમરસ કોવિડ સેન્ટર બંધ કરવાનો કલેકટરનો નિર્ણય : કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમરસ કોવિડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો access_time 11:25 am IST

  • રાત્રિના સમયે પશ્ચિમ યુપીના જુદા જુદા ભાગોથી ગાજીપુર બોર્ડર તરફ ખેડુતોનો ધસમસતો પ્રવાહ access_time 1:06 am IST