Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઉપર ઢમઢોલ માહે પોલંપોલ : ગુંદાવાડીમાં તંત્રની પોલ છતી

રાજકોટ : પાણીની લાઇનો માટે ખાડા ખોદયા પછી બુરવામાં તંત્રવાહકો બેદરકારી દાખવી રહ્યા છે. પાટી પાથરીને લેવલ કરી નાખે છે. નીચે પોલાણ એમનું એમ જ રહી જતુ હોય છે. લક્ષ્મીવાડી ચોક ગુંદાવાડી પાસ આવા જ એક ખાડાને જેમ તેમ બુરી નખાતા એક કાર ફસાઇ ગઇ હતી. કારનું આખુ ટાયર આવા પોલાણમાં ગરક થઇ જતા તંત્રની પોલ છતી થઇ જવા પામી છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:32 pm IST)