Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અમરકુમારના સંભારણા

ગુજરાતી ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક અમરકુમાર જાડેજાએ ૨૨થી વધુ ફિલ્મો બનાવી હતી. તેના સંભારણામાં પહેલી તસ્વીરમાં લાક્ષણિક મુદ્રામાં અમરકુમાર, બીજી તસ્વીરમાં ફિલ્મના દિગ્દર્શન દરમિયાન ફિલ્મ કેમેરા અને એકટર ધર્મેશ વ્યાસ સાથે કેમેરામાં કેદ થયેલ, ત્રીજી તસ્વીરમાં ગાયિકા કવિતા ક્રિષ્નમૂર્તિ સાથે, ચોથી તસ્વીર ફિલ્મના શુટીંગ દરમિયાનની છે. જયારે અંતિમ તસ્વીરમાં અમરકુમાર ભુજના મહારાજા પ્રાગમલસિંહજી સાથે દૃષ્ટિગોચર થાય છે.

(3:41 pm IST)