Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રાજકોટ યાર્ડમાં મગફળીની ૬૦ હજાર ગુણીની વધુ આવકો

રાજકોટઃ અગાઉ ૭૦ હજાર ગુણીની આવકો થતા યાર્ડમાં આવક બંધ કરાઈ હતીઃ મગફળી મોટીના ભાવ ૭૮૦થી ૯૬૦ તથા જીણી મગફળીના ભાવ ૮૫૦ થી ૧૦૦૦ રૂ. હતાઃ ભાવ સ્થિર

(11:35 am IST)