Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે કોવિશિલ્ડ રસીકરણ : વિવિધ હોસ્પિટલ સહિત ૨૯ સ્થળોએ રસીકરણ ની વ્યવસ્થા

જે લોકોને કોવેકસીન રસી લીધાના ૨૮ દિવસ થઈ ગયા હોય તેઓ બીજો ડોઝ લઈ શકશે : જે નાગરિકોને કોવિશિલ્ડ લીધાના ૮૪ દિવસ થયેલ હોય તેઓ બીજો ડોઝ લઈ શકશે

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ના રોજ ૨૯ સેશન સાઈટ પર  કોવીશીલ્ડ રસી આપવામાં આવશે અને ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે: ૦૩ સેસન સાઈટ પર કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે

શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૮/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૨૯ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે,

જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં 

1) સિવિલ હોસ્પિટલ 

2) પદ્મકુંવરબા હોસ્પિટલ

3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી

5) નંદનવન આરોગ્ય કેન્દ્ર

6)  નાનામવા આરોગ્ય કેન્દ્ર

7) મવડી આરોગ્ય કેન્દ્ર

8)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

9)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ

10)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ

11)  સદર આરોગ્ય કેન્દ્ર

12)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર

13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 

14)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

15)  કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો

16)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર

17)  જંકશન આરોગ્ય કેન્દ્ર

18)  માધાપર આરોગ્ય કેન્દ્ર

19)  રેલ્વે હોસ્પિટલ

20)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ

21)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર

22)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)

23)  કબીરવન આરોગ્ય કેન્દ્ર

24)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર

25)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

26)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

27)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

28)  તાલુકા શાળા (BRC) ભવન

29) મોટા મવા ગ્રામ પંચાયત

 

જે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ

2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક 

 

જે સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) વેસ્ટ ઝોન ઓફીસ હોલ

2) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ

3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

 

(જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા

(7:13 pm IST)