Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાદરવો ભરપૂર... ધોધમાર ઝાપટાથી રસ્તા નદીમાં ફેરવાયા

રાજકોટ : આજે ૧૧ વાગ્યાથી સતત ૧ કલાક સુધી ધોધમાર વરસાદનું ઝાપટુ વરસતા શહેરમાં ચોતરફ પાણી... પાણી... થઇ ગયું હતું. રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તસ્વીરમાં પ્લાસ્ટીકનો કોથળો ઓઢી વરસાદથી બચવા મથી રહેલી સહેલીઓ દર્શાય છે. ફુટપાથના ધંધાર્થીઓએ પ્લાસ્ટીકના તંબુનો સહારો લીધો હતો તેમજ રેસકોર્ષ રીંગ રોડ, શાસ્ત્રી મેદાન સામેના રસ્તા પર નદીઓ વહેતી થઇ તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:40 pm IST)