Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

શિવ સ્તૂતિ વિદ્યાલયમાં રસીકરણ

શાપર (વેરાવળ) ખાતે હાઇવે ઉપર જ આવેલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ 'શિવ સ્તૂતિ વિદ્યાલય'માં બાળકોને એમ. આર. વેકસીનેશન આપવામાં આવેલ. જેમાં લગભગ વાલીઓએ ડર રાખ્યા વિના પોલીસના સંતાોને રૂબેલાની રસી મુકાવેલ હતી. આ માટે સંચાલક દિપકસર દવે, ભૂમિ મેડમ, દવે, સ્ટાફ ઉપરાંત ડો. એમ. કે. સ્ટાફ ઉપરાંત ડો. એમ. કે. કાદરીએ જહેમત લીધી હતી. જેની તસ્વીરો.

(3:59 pm IST)