Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આવજો નહિં, આવ્યા

 જિલ્લા પંચાયતમાં ભાજપ તરફી સરકેલા કોંગ્રેસના સભ્યો આજે સામાન્ય સભા પૂર્વે ગોંડલથી ખાસ બસમાં જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના આગેવાનો ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલ વગેરે હતા. પંચાયતના સંકુલમાં ભારે ભીડ હોવાથી પોલીસે એક એક સભ્યની ઓળખ કરી તપાસ બાદ સામાન્ય સભામાં જવા દીધા હતા. પંચાયતનો માહોલ આજે ઉત્તેજનાભર્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)