Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

બહુચર્ચિત સોમાની ચૂંટણી ફરીવાર યોજવા આદેશ : ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરાયો

સમીર શાહને ખોટા પુરાવા અને આધાર રજૂ કરવા બદલ 10 હજાર રૂપિયા PTA ફંડમાં જમા કરાવવા આદેશ

રાજકોટ : બહુ ચર્ચિત સોમાની ચૂંટણી ફરી યોજાશે, ચૂંટણીમાં મતદાનને લઈ બહું મોટો વિવાદ થયો હતો,સમીર શાહને ખોટા પુરાવા અને આધાર રજૂ કરવા બદલ 10 હજાર  રૂપિયા PTA ફંડમાં જમા કરાવવા આદેશ અપાયો છે ચેરિટી ચેરિટી કમીશ્નર દ્વારા ફરી ચૂંટણી યોજવા હુકમ કરાયો છે

(12:12 pm IST)