Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા રકતદાન કેમ્પ

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં  મૌલિક માધાની, ચેતનકુમાર પાલા, વિશાલ પંચાસરા, અલ્પેશ રાડીયા, માલીની રાડીયા, હીરલ જાની, ભરતકુમાર પાલા, મનન વાઘેાલ, નિરવ દેવાની, કેતનકુામર પાલા, સાગર મકવાણા યુવા મેમ્બર્સ અને નોન જેસી મેમ્બર્સ દ્વારા રકતદાન કરાયુ હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાખી જૈન, ઝેડપી દર્શન મહેતા, હાર્દીક કાપડીયા,  ભરત પટેલ, અશ્વિન ચંદારાણા,  ગીરીશભાઇ ચંદારાણા, રચના રૂપારેલ, શીલુ ચંદારાણા, વિશાલ પંચાસરા, રીમા શાહ, ઋષિતા પટેલ વગેરે ઉપસ્થિત રહેતા જેસીઆઇ રાજકોટ યુવા પ્રમુખ ક્રિના માંડવીયાએ આભાર વ્યકત કર્યો હતો.

(3:48 pm IST)