Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બાબરીયા કોલોની વિસ્તારમાં ફૂટપાથ ભાંગીને ભુકકો : રીપેર કરો

રાજકોટ : શહેરના  વોર્ડ નં.૧૭ના બાબરીયા કોલોની આવાસ યોજનામાં ગેઇટ પાસે રસ્તા ઉપરની ખોદકામ કરેલ જર્જરીત ફુટપાથ તાકીદે રીપેરીંગ કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે.

(3:48 pm IST)