Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજકોટમાં ૩૪ ડીગ્રી

રાજકોટઃ શહેરમાં ધીમે- ધીમે ગરમીમાં વધારો થઈ રહયો છેઃ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૭.૭ ડીગ્રી અને બપોરે ૩ વાગે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયેલ છેઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છેઃ આવતીકાલે ગરમીનો પારો ૩૫ ડિગ્રીએ અને શનિવારે ઉષ્ણતામાન ૩૭ ડીગ્રીએ પહોંચી જવાની શકયતા છે

(4:20 pm IST)