Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

દારૂ પી એકસ યુ.વી કાર લઇ નીકળેલો અંકીત છરીયારા પકડાયો

રાજકોટ : તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, વી.એમ. જાડેજા તથા રાહુલભાઇ ગોહેલ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ જીવરાજ પાર્કના ગેઇટની બાજુમાંથી જી.જે. ૧૧ એબી-૩૩૯૩ નંબરની એકસ યુવી કારમાંથી અંકિત નટવરલાલ છનીયારા (ઉ.વ.૩૮) (રહે. ૮૦ ફૂટ રોડ પંચશીલ સોસાયટી) મેઇન રોડ સહજ બ્લોક નં. ૪૩/બી) ને દારૂ પીકેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)