Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઠંડીનો ડોઝ યથાવત : ઠંડા પવન સાથે અનુભવાતા ચમકારા : હાલ આવું જ વાતાવરણ રહે તેવી સંભાવના

રાજકોટ : આ વખતે જાઇએ તેવી ઠંડી પડી નથી (અમુક સેન્ટરીને બાદ કરતા) રાજકોટ શહેરની વાત કરીએ તો આ વખતે ઠંડીનો પારો ૧૦ ડીગ્રી નીચે નથી ગયો સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં અમુક શહેરીને બાદ કરતા પારો ૧ર ડીગ્રી આસપાસ ધૂમી રહ્ના છે. સવારે અને રાત્રીના સમયે ઠંડીના ચમકારા અનુભવાય છે. હાલ તો આવું જ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

આંકડાઓ તરફ નજર કરીએ તો ગાંધીનગર ૯, મહુવા ૯.૯, વલસાડ ૧૦.૧, દીવ ૧૦.૩ અને ડીસા ૧૦.૩ , અમદાવા ૧૦.૭, રાજકોટ ૧૧.૮, વડોદરા ૧ર.૧, સુરત ૧ર.૮, નલીયા ૧૦, અમરેલી ૧૧.૮ ડીગ્રી સાથે સૌથી ઠંડી શહેરો નોંધાયા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીના આંકડા

અમદાવાદ

૧૦.૭

ડીસા

૧૦.૩

વડોદરા

૧ર.૧

રાજકોટ

૧૧.૮

ભાવનગર

૧૪

પોરબંદર

૧૩.૪

વેરાવળ

૧૪.પ

દ્વારકા

૧૬

ઓખા

ર૦.ર

ભૂજ

૧૩.૪

નલીયા

૧૦

સુ.નગર

૧૩.૪

કંડલા

૧૩.૩

ઇડર

૧૪.૮

અમરેલી

૧૧.૮

ગાંધીનગર

મહુવા

૯.૯

દીવ

૧૦.૩

વલસાડ

૧૦.૩

વલ્લભવિદ્યાનગર

૧૩.ર

(8:07 pm IST)