Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મીઠાઈ અને ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજાયોઃ

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા નાગરિકોને મિઠાઇ વિતરણ કરાયું હતું. તે વખતની તસ્વીરઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદિપભાઇ ત્રિવેદી, દિનેશભાઇ મકવાણા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા  દિનેશભાઇ ચોવટિયા, નિદતભાઈ બારોટ, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા,નાથાભાઇ કિયાળા, અશોકસિંહ વાધેલા, રસિલાબેન ગરૈયા, વલ્લભભાઈ પરસાણા, હારુણભાઈ ડાકોરા, નારણભાઇ હિરપરા, માણસુરભાઈ વાળા, પરેશભાઈ વોરા, પરસોતમભાઈ સાગપરિયા, રાજેશભાઈ આમરણયા, ઇબ્રાહિમભાઈ સોરા, દીપતિબેન સોલંકી, લલિતભાઈ પરમાર, સહિતના કોંગ્રેસના આગેવાનોએ અલગ અલગ વિસ્તારમાં દિવાળીના પર્વ નિમિત્ત્।ે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવેલ હતું તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રિ વિરલ ભટ્ટની અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:14 pm IST)