Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ભાજપ ડોકટર સેલ દ્વારા ધનવન્તરી પૂજન

આરોગ્યના દેવ ગણાતા ભગવાન ધનવન્તરીની જયંતિ નિમિતે શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા વિશેષ પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભગવાન ધનવન્તરીની પૂજા કરી જનસમુહના આરોગ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરાઇ હતી.

(3:00 pm IST)