Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વીવીપી દ્વારા દીવાળી શુભેચ્છા

રાજકોટઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વીવીપી ઇજનેરી કોલેજ અને ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચર કોલેજના તમામ છાત્રો કર્મચારી વૃદ્ધાશ્રમ શુભેચ્છકોને સુકોમેવો સાથે દિવાળી શુભેચ્છા પાઠવવામાં આવી છ.ે મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, કૌશીકભાઇ શુકલ, સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીયાર, કિશોરભાઇ ત્રિવેદી, જયેશભાઇ દેશકર અને દેવાંગભાઇ પારેખે દિપાવલીની શુભેચ્છા પાઠવી છે.

(2:58 pm IST)