Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજકોટ જિલ્લો સંપૂર્ણ કોરોના મુક્ત : હોસ્પિટલમાં કે ઘરમાં એક પણ કોરોનાનો કેસ નથી

કુલ 14911 પોઝિટિવ કેસ નોંધાયા હતા : અત્યાર સુધીમાં 624535 લોકોના સેમ્પલ લેવાયા હતા : આજે 1055 લોકોના ટેસ્ટ કરાયા : એકપણ પોઝિટિવ નહીં

રાજકોટ જિલ્લો સંપૂર્ણ કોરોના મુક્ત : હોસ્પિટલમાં કે ઘરમાં એક પણ કોરોનાનો કેસ નથી અત્યાર સુધીમાં કુલ 14911  પોઝિટિવ કેસ નોંધાયા હતા,અત્યાર સુધીમાં  624535 લોકોના સેમ્પલ લેવાયા હતા  આજે 1055 લોકોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી એકપણ પોઝિટિવ નહીં

(8:38 pm IST)