Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પૂર્ણેશ્વર મહાદેવને ફુલોનો શણગાર

ગાંધીગ્રામ, એરપોર્ટ દીવાલ સામે આવેલ શ્રીરાધાકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં બિરાજતા શ્રી પૂર્ણેશ્વર મહાદેવને શ્રાવણ માસના ત્રીજા સોમવારે ફુલોનો અનેરો શણગાર કરાયો હતો. ભાવિકોએ બહોળી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધેલ. 

(3:10 pm IST)