Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કસ્તુરબા સ્કુલમાં એન.એસ.એસ.કેમ્પ

મહાત્મા ગાંધી ચેરી. ટ્રેસ્ટ દ્વારા સંચાલિત કસ્તુરબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એન.એસ.એસ. કેમ્પ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવાઇ હતી. જેમાં શારીરીક માનસીક બૌધિક ક્ષમતા વધે તથા રોજ-બરોજના જીવન ઉપરાંત કાર્યો મુલ્ય નિષ્ઠાની તાલીમ આપવામાં આવેલ. સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો પ્રૌઢ શિક્ષણ રસોઇ, ગૃહકાર્ય વિગેરે પ્રવૃતિ કરાવાઇ હતી. શાળાના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી આચાર્ય ગીરીશભાઇ પંડયા મુકતાબેન, સુરભિબેન ત્રિવેદી સહિત શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

(4:23 pm IST)
  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • ઈન્દોરમાં ભાજપના નેતાના પુત્રએ સરેઆમ ગુંડાગર્દી કરી કૈલાશ વિજય વર્ગીયના પુત્રએ નગરપાલિકાના અધિકારીને ક્રિકેટના બેટથી ફટકાર્યો access_time 6:27 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST