Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બેસ્ટ લેગેસી ફૂડમાં રસિકભાઈ ચેવડાવાળા ટોપ થ્રીમાં પહોંચ્યું

રેડ એફએમ સિઝન-૬માં થપ્પો મારી નં.૧ બનાવો

રાજકોટ,તા.૨૬: શહેરની સ્વાદપ્રિય જનતાએ રસિકભાઈ ચેવડાવાળા ને રેડ એફએમ- રેડ થપ્પા સીઝન ૬માં બેસ્ટ લેગેસી ફુડમાં ટોપ ૩માં પહોંચી ગયું છે. અને થપો જીતાડી નં.૧ બનાવવા અને વોટ આપવા માટે, આટલુ કરો. (૧) રેડ એફએમ ઈન્ડિયાની એપ્લીકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરો, (૨) તમારું શહેર ''રાજકોટ'' પસંદ કરો, (૩) ફેસબુક અથવા ગુગલ દ્વારા સાઈન ઈન કરો, (૪) રેડ એફએમ મહા થપ્પા પસંદ કરો, (૫) રસીકભાઈ ચેવડાવાળા લીમડા ચોક, રાજકોટને પસંદ કરો, (૬) તમારી વિગતો દાખલ કરો.

 

(4:40 pm IST)