Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શાળા ફી નિયમન કમીટીને એનએસયુઆઇ યુવક કોંગ્રેસની રજુઆત

ગાંધીનગરઃ રાજકોટઃ રાજકોટ શહેર ખાનગી શાળાઓના સંચાલકોની મનમાની સામે આજે પ્રથમવાર ફી નિયમન કમિટીને એનએસયુઆઇ અને કોંગ્રેસે રજુઆત કરી હતી. એફઆરસી શાળાઓને કાયદાનું ભાન કરાવે તેવી માંગણી કરી પુષ્પગુચ્છ અર્પણ કરેલ પ્રસ્તુત તસ્વીરમાં ફી કમીટીના સભ્યોને પુષ્પ ગુચ્છ અર્પણ કરતા આદિત્યસિંહ ગોહીલ, મુકુંદ ટાંક, નિતિનભાઇ ભંડેરી, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્ર સોલંકી, અલ્પેશ સાવરીયા, મયુરસિંહ પરમાર, અમીત પટેલ, ઋતુરાજસિંહ રાણા, હર્ષદીપસિંહ જાડેજા, કેતન ઝરીયા, ઇલીયાસભાઇ, ચેતનસિંહ ગોહીલ, વિશુભા જાડેજા સહિત તસ્વીરમાં નજરે પડે છે.

(4:27 pm IST)