Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જીટીયુના સેમી.૬માં સર્વોતમ પરીણામ મેળવતી વીવીપી

રાજકોટ : જી.ટી.યુ. દ્વારા સેમેસ્ટર ૮ ના પરિણામને રેન્કવાઇઝ જાહેર કરાતા આપણા સોૈરાષ્ટ્રના રોજકોટની વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજનો આખાય સદૈરાષ્ટ્ર ઝોનની કોલેજોમાં પરિણામોમાં નંબર વન આમ, પ્રવેશ પ્લેસમેન્ટ અને રિઝલટમાં દબદબો જાળવી રાખતી વી.વી.પી. સેમેસ્ટર ૮ ની પરીક્ષામાં કુલ ૬૧૩ માંથી ૫૮૯ એટલે કે ૯૬.૦૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આ પરીણામ જાહેર થતાં વી.વી.પી. એપોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખેલ છે. ૮ માં સેેમેસ્ટરના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં જી.ટી.યુ. ટોપ ૧૦માં બભીજ બ્રાંચમાં ૧૦ માંથી ૧૦ એસ.પી.આઇ મેળવનારા વી.વી.પી. ના ૧૫ વિદ્યાર્થીઓ બમરોચીયા કિશનકુમાર નિોદભાઇ-નેનો ટેકનોલોજી, વ્યાસ ધવલ કિોૈશિકભાઇ મીકેનીકલ,મિસ્ત્રી આકાશ સુનીલભાઇ નેનો, ગોસ્લીયા દ્રષ્ટી અશોકભાઇ-ઇસી, સાગર દ્ક્ષિીત-ઇસી, ભટ્ટ રવિ શંકરભાઇ-ઇસી, ઝલક ભુત-નેનો, મિતલ ભરતભાઇ નંદા- નેનો, રૂપલ હિમાબેન -ઇસી, મહેતા પાર્થ મહેન્દ્રભાઇ-ઇસી, ભટ્ટ જાગૃત મુકેશભાઇ-ઇસી, પાનેસર યશપ્રીત-ઇસી, દવે સુહાની યોગેશભાઇ-ઇસી, પંડયા અક્ષય કિશોરભાઇ-ઇસી, રાણા નિવેદીતાબા યોગ.ન્દ્રસિંહ-ઇસી છે. તદ્ઉપરાંત સી.પી.આઇ. મુજબ છઠો અને સીજી.પી.એ. મુજબ પાંચમો ક્રમાંક બારોચીયા કિશોરકુમાર વિનોદભાઇ-નેનો ટેકનોલોજી, સી.જી.પી.એ મુજબ મિસ્ત્રી આકાશ અનીલભાઇ-નેનો ત્રીનો ક્કમંક પ્રાપ્ત કરેલ છે. તેમજ મીકેનીકલ વિભાગ અને નેનોટેકનોલોજી વિભાગ ૧૦૦ ટકા રીઝલ્ટ મેળવેલ છે એટલે કે  કોમ્યુનીકેશન, કેમીકલ, કોમ્પ્યુટર એન્જી. બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેકટ્રીકલ, અને સીવીલ એન્જી. નું ૮૦ થી ૧૦૦ ટકા રીઝલ્ટ, આમ વી.વી.પી. નો દબદબો બેકરાર રાખેલ છે.

(3:51 pm IST)