Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સીવીલ હોસ્પિટલમાં સ્ટાફ પુરતી સંખ્યામાં ભરવા કાઉન્સીલર જયંત ઠાકરની રજુઆત

જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટની અછત દુર કરવા ધ્યાન દોરાયુ : ખાસ કરીને દવાબારી પર પ ફાર્માસીસ્ટની નિમણુંક કરવા, ડ્રાઇવર, નર્સીંગ અને સ્વીપર સ્ટાફ વધારવા કરાયુ સુચન : સુપર સ્પેશ્યાલીસ્ટ ન્યુરોસર્જન, ન્યુરો ફીઝીશ્યન, કાર્ડીયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ, પીડીયાટ્રીક સર્જનની જગ્યાઓ પણ ભરવા રજુઆત કરી છે : યલો ફીવર વેકસીનનો સ્ટોક રાખવા, એમ્બ્યુલન્સ, શબવાહીની, આઇસીયુ ઓન વ્હીલ્સની અછત દુર કરવા માંગણી ઉઠાવી : સીવીલ અધિક્ષક ડો. મનીષ મહેતા દ્વારા સમસ્યાઓનો સત્વરે હલ લાવવા અપાઇ હૈયાધારણા

(4:19 pm IST)