Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વન દિવસની ઉજવણી

રાજકોટઃ શ્રી સી.કે.જી.પ્રા. શાળામાં વનવિભાગ- રાજકોટ તથા વાઈલ્ડ સૌરાષ્ટ્ર ગ્રુપ દ્વારા અમારી શાળામાં વિશ્વવન દિવસના અનુસંધાને ચિતર સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ધો.૫ની વિદ્યાર્થીનીઓએ ચિત્રોમાં રંગપૂરણી કરી. વિશ્વવન દિનની ઉજવણી કરેલ. વિજેતા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપી અભિનંદન પાઠવેલ. તેમ ભાવેશભાઈ ત્રીવેદી અને આચાર્યશ્રી ચેતનાબેન આહયાની યાદીમાં જણાવેલ છે.

(4:04 pm IST)