Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આજી-રિવર ફ્રન્ટ-ઓવરબ્રીજનાં કરોડોનાં કામો અધ્ધર તાલઃ વશરામ સાગઠીયા

રાજકોટ : ચુનારાવાડ ચોકનો બ્રીજ મવડી-રૈયા ચોકડીનાં બ્રીજનાં કામો કયારે પુર્ણ થશે?: ટેન્ડરની શરતો મુજબ કોન્ટ્રાકટર સામે પગલા લેવા જરૂરીઃ રિવર-ફ્રન્ટની યોજના ઐતિહાસીક રામનાથ મહાદેવનાં નવીનીકરણની યોજનાઓ હજી કાગળ ઉપર જ છેઃ ઠપ્પ થઇ ગયેલ કામગીરી શરૂ કરાવવા વિપક્ષી નેતાની  કમિશ્નરને રજૂઆત

(3:55 pm IST)