Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અશોકભાઇ વાળા કાર્યકરો સાથે ભાજપમાં

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ વાળા  (મો. ૯૪૨૭૭ ૨૦૪૮૯)અને  જિલ્લાની ટીમ   સાથે કોટડાસાંગાણી મુકામે  પૂર્વ ગૃહપ્રધાન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફીયાની હાજરીમાં કેસરીયો ખેસ પેહરી ભાજપમાં વિધિવત પ્રવેશ કરેલ  ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ચંદુભાઇ વઘાસિયા, અરવિંદભાઈ સિંધવ, જયપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ વઘાસિયા, વિનુભાઈ ઠુમર, વિનુભાઈ પરમાર, ચંદુભાઈ શીગળા, જીવનભાઈ વાળા, વલ્લભભાઈ શેખ, મુકેશભાઈ રાઠોડ, અમૃતભાઇ બાબરિયા, હિતેશભાઈ રાઠોડ, અબાભાઈ દાફડા, કાળુભાઇ જબુકિયા (સરપંચ નવાગામ). હકાભાઈ (સરપંચ રાજગઢ) લલિતભાઈ વાળા (પૂર્વ સરપંચ નારનકા) કાળુભાઇ રાજપૂત (ખરેડા સરપંચ )ભીખુભાઈ રાણાભાઇ( સરપંચ ભાદુઇ )ભગત સિંહ જાડેજા (હડમતલા) નરપત સિંહ જાડેજા (સોલિયા સરપંચ), તીનુભા જાડેજા (દેવરિયા સરપંચ) ઉપસ્થિત રહ્યા હતા.

(10:17 am IST)