Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટના આકાશમાં રાષ્ટ્રપતિના કાફલાનો અદ્ભૂત નજારોઃ અડધો ડઝન હેલિકોપ્ટરો ઉડતા દેખાયા

રાજકોટ :.. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદજી રાજકોટ લેન્ડીંગ બાદ પોતાના ૬૦ થી ૭૦ અધિકારીઓના કાફલા સાથે ૬ હેલીકોપ્ટર મારફત બપોરે ૧ર-૩૦ કલાકે દિવ જવા રવાના થયા તે ઉડ્ડયન ભણી રહેલા ખાસ ચોપર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:17 pm IST)