Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ફોટા-સેલ્ફીની મોજ

આજે ૨૫ ડીસેમ્બરના ભગવાન ઇશુના જન્મ દિવસની નાતાલ તરીકે ઠેરઠેર ઉજવણી થઇ હતી. ચર્ચમાં ક્રિસમસ ટ્રી અને સ્ટાર સહીતના આર્ટીકલોથી વિવિધ સુશોભનો કરવામાં આવ્યા હતા. ખ્રીસ્તી ભાઇ બહેનોએ સવારથી જ દર્શનનો લ્હાવો લેવાનું શરૂ કરી દીધુ હતુ. દરમિયાન સારા એંગલો શોધી લોકોએ ફોટા અને સેલ્ફી લેવાની તક પણ જતી નહોતી કરી. પોત પોતાના મોબાઇલની ફોટા સેલ્ફીનો ભરપુર આનંદ લુંટયો હતો. જે તસ્વીરમાં જોઇ શકાય છે. તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:57 pm IST)