Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મ્યુ. કોર્પોરેશન હવે નાના પ્રોજેકટો માટે કન્સલ્ટન્ટ નહી રાખેઃ લાખોનો ખર્ચ બચશે

રાજકોટ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા નાના-મોટા પ્રોજેકટો માટે નિષ્ણાંત કન્સલ્ટન્ટની સેવા લાખો રૂપિયા ખર્ચીને લેવામાં આવે છે તેના બદલે હવે કોર્પોરેશનનાં જ બાહોશ નિષ્ણાંત ઇજનેરો પાસે જ  નાના પ્રોજેકટો તૈયાર કરાવવા તંત્ર વાહકોની ગંભીરતા પૂર્વક વિચારણાઃ મેગા પ્રોજેકટોમાં જ આઉટ સોર્સીંગ કન્સલ્ટન્ટની સેવા લેવાશેઃ ઇન હાઉસ કન્સલ્ટન્સીથી પ્રજાનાં લાખો રૂપિયા બચશે

(4:00 pm IST)