Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સ્વ. અટલજી પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગરની સ્મૃતિ વંદના

 આજે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઇની જન્મ જયંતી છે, ત્યારે ભા.જ.પ.ના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગરે અટલજીની રાજકોટ મુલાકાત વખતની સંભારણા રૂપ તસ્વીર સાથે સ્મૃતિ વંદના કરી હતી

(4:00 pm IST)