Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

કાલે મેઘવાળ સમાજના સમૂહલગ્ન : ૨૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

મેઘવાડ સમાજ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બંધારણ સંવિધાન દિને સેવાની શરણાઈ ગુંજશેઃ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કરીયાવરમાં દિકરીઓને ૪૦થી વધુ વસ્તુઓ સાથે ૧- ૧ લાખની વિમા પોલીસી પણ અપાશે

રાજકોટ, તા. ૨૫ : રાજકોટ મેઘવાળ સમાજ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ચનાજીભાઈ પરમારે કહ્યું કે આગામી તા.૨૬ને રવિવારે અગિયારમા સમૂહ લગ્નોત્સવમાં એક સાથે ૨૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. ૨૧ દિકરીઓને ધામધૂમપૂર્વક વળાવવામાં આવશે. સંતો, મહંતો તેમજ સમાજના અગ્રણીઓ હાજરી આપશે.

ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકર, તા.૨૬ને રવિવાર બંધારણ સંવિધાન દિને આ સમૂહ લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ લગ્નોત્સવમાં ગાદીપતિ મહંત શ્રી શામળાદાસબાપુ (સંતશ્રી દાસીજીવણ, ઘોઘાવદર), અમરશીબાપુ (મુળ પ્રકાશજીની જગ્યા, વીરમાયા પ્લોટ, રાજકોટ), મહંત શ્રી આદિત્યગીરી (મોટીમાટલી ગુરૂશ્રી સન્નતગીરી, તા.કાલાવડ), દેવજીભાઈ ગીરધરબાપુ (સંતશ્રી હીરસાગરબાપુની જગ્યા, રાજકોટ), શ્રી શારદામાં (છોટુનાથ સર્વે મંડપ સેવાનાથ આશ્રમ, જૂનાગઢ), શ્રી ખેતરવાળા  મેલડીમાં ધામ - ગોંડલ, શ્રી શ્રી ૧૦૮ મંડલેશ્વર સ્વામી રમેશાનંદગીરીબાપુ, મહંતશ્રી માધવજી (રાણોલ), હીરાભાઈ ખોડાભાઈ સરવૈયા (ભોજપરા), કાળુભાઈ (સંત મુળજીભાઈ, દળવી), રામદાસબાપુ દેવમુરારી (અંજનીધામ, સહાયસિદ્ધ હનુમાનજી, માખાવડ), મંગળદાસ પુરણદાસ (મહંતશ્રી નાનીમેંગણી), મહંત નરેન્દ્રબાપુ (આપાગીગાનો ઓટલો, ચોટીલા) વગેરે હાજરી આપશે.

આ સમૂહ લગ્નનાં રોકડ રકમના દાતાઓ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા (આરએમસી - વિપક્ષ નેતા), રમેશભાઈ જીવણભાઈ સિંધવ (સોરઠીયા - પ્લોટ રાજકોટ), ભરતભાઈ ભાગીયા (ધરતી ઝેરોક્ષ એન્ડ ન્યુ ગણેશ એન્ડ કાંુ.), કિશોરભાઈ માધાભાઈ રાખશીયા (આંબેડકરનગર - રાજકોટ), રામાભાઈ ગણેશભાઈ પરમાર (માયાણીનગર, રાજકોટ), ગીરીશભાઈ નાથાભાઈ દવેરા (નવી મેગણી), મુળજીભાઈ ડાયાભાઈ ચોરાલા (માજી. સરપંચ મુગાવાવડી), રતીભાઈ કમાભાઈ બગડા (આંબેડકરનગર, રાજકોટ), જેઠાભાઈ મકવાણા (આંબેડકરનગર, રાજકોટ), રામભાઈ કાળાભાઈ ચુડાસમા (રાજકોટ), ગીરીશભાઈ રમણભાઈ વાણીયા, જે.સી. પંડ્યા (રાજકોટ).

જમણવારના દાતાઓ સર્વેશ્રી જશુભાઈ સોમપુરા, શૈલેષભાઈ સોમપુરા (થાનગઢ), પરબતભાઈ દેવાભાઈ મિયાત્રા (ગામઃ વાળધરી, સમાજ અગ્રણી), કિશોરભાઈ પરમાર (આરએમસી), ખીમજીભાઈ કલાભાઈ મકવાણા (ગુંદાળા), શુભેચ્છક, દિપકભાઈ કરશનભાઈ ચુડાસમા (રાજકોટ), તુલસીભાઈ મકવાણા (આરએમસી કોન્ટ્રાકટર), સંજયભાઈ પરમાર (આરએમસી), દિનેશભાઈ મેપાભાઈ મકવાણા (ચામુંડાનગર રાજકોટ), હકુભાઈ ગોવાભાઈ બગડાુ, પ્રવિણભાઈ હરજીભાઈ સોલંકી (રાજકોટ), વશરામભાઈ હરજીભાઈ સોલંકી (રાજકોટ), કમાભાઈ કાનાભાઈ પારઘી (મોટા મહિકા), હરજીભાઈ દેવજીભાઈ પરમાર (ગોંડલ), અનિલભાઈ ખીમજીભાઈ માંધડ (વિરોધ પક્ષના નેતા - ગોંડલ), રામજીભાઈ ઘેલાભાઈ બોરીચા (બીલીયાળી), શ્રી સાંઈબાબા પ્લાસ્ટીક , રૂડાભાઈ વીરાભાઈ મકવાણા (કોલીથડ- આદર્શ વિકાસ ચેરી. ટ્રસ્ટ પ્રમુખ), રમાબેન જયંતિભાઈ પરમાર (વાળધરી), ભાવેશભાઈ વી. ભાસા (મા. મંત્રી રા. જી. કોંગ્રેસ સમિતિ, પૂર્વ ચેરમેન સા. ન્યાય તા. પં. ગોંડલ), લખનભાઈ પરમાર.

કરીયાવરનાં દાતાઓ માધાભાઈ મૈયાભાઈ બથવાર, એક શુભેચ્છક, ખેતરવાળા મેલડીમાં ધામ - ગોંડલ, શ્રી શ્રી ૧૦૮ મંડલેશ્વર સ્વામી શ્રી રમેશાનંદગીરીબાપુ, શ્રી કુળદેવી કૃપા રામામંડળ (કોળીથડ), ગોવિંદભાઈ જીવાભાઈ પરમાર - દિનેશભાઈ પરમાર, નીલદીપ તળાવીયા (પટેલ),  રાજકોટ શહેર મહામંત્રી કોંગ્રેસ, શ્રી પાયોનિયર ઈન્ફાસ્ટ્રકચર રમેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ પુનાભાઈ ચાવડા, સુરેશભાઈ ખોળાભાઈ ડાંગર,  લલીતભાઈ મનુભાઈ પરમાર (એલએમપી) આંબેડકરનગર, માધાભાઈ વાલજીભાઈ સોલકી, નાનજીભાઈ બેચરભાઈ રાખસીયા, આંબેડકરનગર, દેવજીભાઈ લાખાભાઈ ચૌહાણ(અમીદેવ), વસંતભાઈ નારયણભાઈ બેડવા, મગનભાઈ પ્રેમજીભાઈ ચંદ્રપાલ, અરવિંદભાઈ મોહનભાઈ મહીડા, રવજીભાઈ ખીમસુરીયા (કોર્પોરેટર), જેન્તીભાઈ ચનાભાઈ સોલંકી, મોહનભાઈ ભગાભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પુંજાભાઈ ચાવડા, લલીતભાઈ મનુભાઈ પરમાર, સ્વ.પ્રકાશ (પીન્ટુ) કમાભાઈ ચુડાસમા -હ.નાથીબેન કે. ચુડાસમા, ગોપાલભાઈ તળશીભાઈ પારઘી (થાનગઢ), વિનોદભાઈ ખીમજીભાઈ રાણવા (બેડી), સોલંકી રમેશભાઈ જીવાભાઈ (ભુણાવા - બ્રાંચ મેનેજર), નાથાભાઈ ડી.પરમાર (વાંકાનેર), પ્રકાશભાઈ ઝાલા(વાંકાનેર), સ્વ.મનસુખભાઈ કાનજીભાઈ સોલંકી હ. વિશાલ એમ. સોલંકી (ગોંડલ), રમેશભાઈ અનડકટ / અશોકભાઈ ડાંગર (એડવોકેટ, ભૂમિ ગ્રુપ- ગોંડલ), ધાધલ જેન્તીભાઈ દેવશીભાઈ, સ્વ. દલપતભાઈ જીવાભાઈ પરમાર(થાનગઢ) હ.ઓશકભાઈ પરમાર તથા પ્રકાશભાઈ પરમાર, પ્રકાશભાઈ બાબુભાઈ ઝાલા(વાંકીયા), મહેશ એન્ડ નરેશ જેરામભાઈ કંટારીયા (રાજકોટ),  ધીરજભાઈ સોલંકી (આરએમસી), સ્વા.ચનાભાઈ પ્રેમજીભાઈ રાઠોડ - હ.મણીબેન ચનાભાઈ રાઠોડ, વાલીબેન મુળજીભાઈ પરમાર (રાજકોટ), માવજીભાઈ મોતીભાઈ ચાવડા (કૈલાસ સોસા. રાજકોટ), અર્જુનભાઈ દેવસીભાઈ (ગોંડલ - ડો.આંબેડકર ઉ.સમિતિ), અજીતભાઈ શાંતિભાઈ રવાણી (થાણા-મહારાષ્ટ્ર), પ્રવિણભાઈ વઘાસીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં આયોજક સમિતિના ચનાભાઈ પરમાર, દિનેશભાઈ બગડા, મનુભાઈ મકવાણા, ગોવિંદભાઈ રાઠોડ, રમેશભાઈ ચાવડા, નારણભાઈ બગડા, મગનભાઈ ચંદ્રપાલ, પરસોતમભાઈ પરમાર, માધાભાઈ બથવાર, જેન્તીભાઈ પરમાર, ધનજીભાઈ ખીમસુરીયા, રાજેશભાઈ માધવ, પિયુષભાઈ દાફડા, કુષત માધડ, કે. કે. ચુડાસમા, અશોકભાઈ દલપતભાઈ પરમાર, રૂપેશભાઈ બી. ઠક્કર, નારણભાઈ ભલાભાઈ નજરે પડે છે.(૩૭.૩)

 

(5:24 pm IST)