Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

અરવિંદભાઈની પ્રચાર-પ્રસારની કામગીરી પૂરજોશમાં: ૮૦ ફુટ રોડ ઉપર લોકસંપર્ક

રાજકોટ : ભાજપ સરકારના મૂળ મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ તેમજ સમાજના અંત્યોદય સુધી સરકારની સર્વાંગી વિકાસની યોજનાઓ પહોંચે અને તેનો સંપૂર્ણ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે રાજકોટ વિધાનસભાની બેઠક ૬૮ના ઉમેદવાર ''૧૦૮'' ના પર્યાય અરવિંદભાઈ રૈયાણીએ તેના કાર્યકર્તાઓની સાથે ગુરુદેવ પાર્ક, ૮૦ ફુટ રોડ વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન લોકો સમક્ષ જણાવ્યું હતું.

(4:46 pm IST)