Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સૌને આવકાર

અમૃતસરના કોંગી સાંસદ ગુરજીતસિંઘ ઔજલા ચૂંટણી પ્રચારાર્થે રાજકોટ મુલાકાત દરમિયાન 'અકિલા' કાર્યાલય ખાતે પણ આવ્યા હતા તે પ્રસંગની તસ્વીરોમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પણ બે ઘડી ચર્ચા વિચારણા કરી હતી. ઈન્સેટ તસ્વીરમાં મહેશ રાજપૂત સાથે હસ્તધૂનન કરતા શ્રી ઔજલા દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:34 pm IST)