Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટનો સર્વાંગી વિકાસ ભાજપ સરકારના નેતૃત્વમાં થયો છેઃગોવિંદભાઈ પટેલ

રાજકોટ, તા.૨૫ :  વિશ્વ આખામાં ગુજરાત રાજ્ય વિકાસનું રોલ મોડેલ પ્રસ્થાપિત થયું છે ત્યારે ગુજરાતમાં રાજકોટ શહેર રોલ મોડલ સ્થિતી તરીકે ઉભરી આવ્યું છે. સમગ્ર રાજકોટનો સર્વાંગી વિકાસ ભાજપાની સરકારના સમયમાં જ થયો હોય અને આગામી સમયમાં વિશ્વ આખામાં રાજકોટ શહેર પણ પોતાનું અસ્તિત્વ વિકાસની દૃષ્ટિએ ભાજપાની વિવિધ યોજનાઓ થકી પ્રસ્થાપિત થશે અને આ વિકાસના રથમાં રાજકોટ વિધાનસભાની બેઠક-૭૦ના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે તેના કાર્યકરો સાથે વિસ્તારમાં લોકસંપર્ક દરમિયાન લોકોને જણાવ્યું હતું.(૨૪.૪)

 

(1:55 pm IST)