Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

અંજલીબેન રૂપાણી મહિલા કાર્યકરોની ટીમે લોહાણાપરા વિસ્તારમાં ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો

ઘેર ઘેર જઈ ભાજપ સરકારની વિવિધ લોક ઉપયોગી અને સર્વાંગી વિકાસની યોજનાઓ જણાવી

રાજકોટ, તા.૨૫ : ગુજરાત વિધાનસભાી ચુંટણીની મોસમ ચાલુ થઈ ગઈ હોય ભર શિયાળે પ્રચારનો ગરમાવો ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે વિધાનસભા ૬૯ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિસ્તારમાં પ્રદેશ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી મહિલા કાર્યકરોની ટીમ સાથે લોહાણાપરા વિસ્તારમાં ઘેર ઘેર જઈ દરેક સમાજના લોકો તેમજ વેપારીઓ પાસે જઈ ભાજપ સરકારની વિવિધ લોક ઉપયોગી અને સર્વાંગી વિકાસની યોજનાઓ જણાવી ભાજપના ઉમેદવાર શ્રી વિજયભાઈ રૂપાણી જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કરેલ છે.

 

(1:54 pm IST)