Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

મંગળવારે કલેકટર દ્વારા ઓબ્ઝર્વર અને ઉમેદવારોની હાજરીમાં સ્ટાફ અને EVMનું બીજુ રેન્ડેમાઇઝેશન

મંગળવારે તમામ ઉમેદવારો અને  ઓબ્ઝર્વરની ઉપસ્થિતીમાં સવારે ૧૦II વાગ્યે કલેકટર કચેરી ખાતે ઇવીએમ અને ૧૪ હજારના સ્ટાફનું બીજુ રેન્ડેમાઇઝેશનઃ જબરી ઉથલ પાથલ થશેઃ કલેકટરે તમામને બોલાવ્યા

 

(5:30 pm IST)