Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

પારસ સોસાયટી પાસે ફટાકડા ફોડવા મામલે સંજયભાઇ યાદવ સાથે પડોશીની ઝપાઝપીઃ ધમકી

રાજકોટઃ નિર્મલા રોડ પારસ સોસાયટી પાસે સારસ્‍વત એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. બી-૪૦૨માં રહેતાં અને નોકરી કરતાં સંજયકુમાર યુધીષ્‍ઠીરભાઇ યાદવ (ઉ.વ.૪૫)ને દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે પડોશી રૂપેશ અમૃતલાલ ફોફરીયાએ ઝઘડો કરી ઝપાઝપી કરી ધમકી આપતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. કે. ક્રિヘીયને ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:21 pm IST)