Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

રાજકોટ સ્વામિનારાયણ મુખ્યમંદિરે ખાતે રંગોળીમાં ભગવાન ના અલૌકિક દર્શન...

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે દીપોત્સવ પર્વે સ્વામિનારાયણ ભગવાનના અદ્ભુત , અલોકિક દર્શનની રંગોળી બનાવવામાં હતી જે તસ્વીર નજરે પડે છે

(11:58 pm IST)