Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજકોટ મહાપાલિકામાં આરોગ્યની 106 જગ્યા માટે 1 નવેમ્બરે લેખિત પરીક્ષા:ફિલ્ડ વર્કર, એક્સરે ટેક્નીશ્યન, વગેરે જગ્યા ભરવાની છે

રાજકોટ મહાપાલિકામાં આરોગ્યની 106 જગ્યા માટે 1 નવેમ્બરે લેખિત પરીક્ષા : ફિલ્ડ વર્કર, એક્સરે ટેક્નીશ્યન, વગેરે જગ્યા ભરવાની છે

(6:27 pm IST)
  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST

  • અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST

  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST