Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાશનકીટ-મીઠાઇ વિતરણ

રાજકોટઃ જ્યોત ફાઉંડેશન દ્વારા શહેરના ચાર સ્લમ વિસ્તારોમાં ૮૦ પરિવારને રાશનકીટ તેમજ મીઠાઇ વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમ ઋષિ મેહતા ૭૯૮૪૭૮૨૨૩૨, કેતન પટેલ, અને આનંદ સચાણિયાની યાદીમાં જણાવાયું છે. 

(3:55 pm IST)